આપણું ગુજરાત
◾️ગુજરાતમાં આયોજિત મહોત્સવ
🔹કાંકરિયા કાર્નિવલ : અમદાવાદ
🔹આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ : અમદાવાદ (જાન્યુઆરીમાં)
🔹ઉત્તરાર્ધ શાસ્ત્રીય નૃત્ય મહોત્સવ (મોઢેરા) : મહેસાણા (જાન્યુઆરીમાં)
🔹તાના રીરી સંગીત મહોત્સવ (વડનગર) : મહેસાણા (શિયાળામાં)
🔹કચ્છ રન્નોત્સવ (ઘોરડો રણ) : કચ્છ ડિસેમ્બર - જાન્યુઆરીમાં)
🔹વસંતોત્સવ : ગાંધીનગર (ફેબ્રુઆરીમાં)
🔹ડાંગ દરબાર (આહવા) : ડાંગ (નૃત્ય મહોત્સવ - માર્ચમાં)
🔹મેઘાણી મહોત્સવઃ બોટાદ
◾️ગરબો :-
- ગરબો શબ્દ ગર્ભદીપ પરથી બન્યો છે.
- ગર્ભદીપ શબ્દનો અર્થ ઘડામાં મુકાયેલો દીવો થાય છે.
- ગુજરાતમાં માટીના અને ધાતુઓનાં એમ બન્ને ગરબાઓ પ્રચલિત છે જે ગરબામાં છીદ્રો રાખવામાં આવે છે.
- નવરાત્રિ દરમિયાન ગરબાને સ્ત્રીઓ માથા પર લઈ માતાજીના ગરબા ગાય છે
🔹ગુજરાતની ત્રીજી સૌથી મોટી નદી
- મહી
🔹મધ્ય ગુજરાતની સૌથી મોટી નદી
- મહી
🔹કર્કવૃત ને બે વખત ઓળંગતી ભારતની એકમાત્ર નદી
- મહી
🔹મહી નદીનું પાણી ઠલવાય
- પરિએજ તળાવ
🔹રાજસ્થાનમાં બાંસવાડા પાસે નદી પર બંધ
- મહી નદી
🟤જનરલ નોલેજ🟤
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
❇️❇️❇️❇️❇️❇️❇️❇️❇️❇️❇️❇️
✴️ પંદર દિવસે એકવાર પ્રકાશિત થનારું........... કહેવાય. – પાક્ષિક
✴️ ‘આમ્ર’ શબ્દનો સમાનાર્થી આપો : આંબો
✴️ ઝીણી ઝીણી ઝબૂકે છે વીજ જો – પંક્તિમાં અલંકાર ઓળખાવો .
– વર્ણાનુપ્રાસ
✴️ જય સોમનાથ નવલકથા કોણે લખી છે ? – કનૈયાલાલ મુનશી
✴️ કવિ ન્હાનાલાલ શેના માટે જાણીતા છે ? – ડોલન શૈલી માટે
✴️ નરસિંહરાવ દિવેટિયા ના ઉપનામ આપો ? – સાહિત્ય દિવાકર તેમજ અર્વાચીન ગુજરાતી સાહિત્યના કર્ણ
✴️ ‘સાપના ભારા’ કૃતિના લેખક = ઉમાશંકર જોશી
✴️ કમ્પ્યુટરમાં ‘ડીજીટલ વર્સેટાઈલ ડિસ્ક’ એ કેવું સાધન છે ? – સંગ્રાહક
✴️ નીલમ બાગ પેલેસ ક્યા શહેરમાં છે ? – ભાવનગર
✴️ ‘માનવી સામાજિક પ્રાણી છે’ આ વિધાન કોનું છે ? – એરીસ્ટૉટલ
✴️ ગુજરાતમાં પ્રથમ મહિલા કુલપતિ કોણહતા ? – હંસાબહેન મહેતા
✴️ ‘સુરજબારી’ શું છે ?
– એક પુલનું નામ
✴️ અર્થતંત્રની આરસી તરીકે કોણ ઓળખાય છે ? – અંદાજપત્ર
✴️ વર્ષ 2015 માં ‘આયોજન પંચ’ ને બદલે કયું નવું પંચ અમલમાં આવ્યું ?
– નીતિપંચ
✴️ ધ્વની કરતાં પ્રકાશની ગતિ ...............? = વધુ હોય છે
🌀🌀🌻 સામાન્ય જ્ઞાન 🌻🌀🌀
🎯 ગુજરાત માં પ્રથમ વખત રેલવે
☑ ઉતરાણ થી અંકલેશ્વર (1855)
🎯 પ્રથમ વખત ઈલેક્ટ્રીક રેલવે
☑ અમદાવાદ થી મુંબઈ (1974)
🎯 ગુજરાત માં પ્રથમ અંગ્રેજી શાળા
☑ સુરત માં (1842)
🎯 ગુજરાત માં પ્રથમ સરકારી શાળા
☑ અમદાવાદ માં (1826)
🎯 ગુજરાત માં પ્રથમ ટપાલ સેવા
☑ અમદાવાદ માં (1838)
🎯 ગુજરાત માં પ્રથમ ટેલીફોન સેવા
☑ અમદાવાદ માં (1897)
Please do not enter any spam link in the comment box