➡️પ્રથમ મહિલા પાયલોટ કોણ ?
દુર્ગા બેનરજી
➡️માઉન્ટ એવરેસ્ટ બે વખત સર કરનાર ભારતીય મહિલા કોણ ?
સંતોષ યાદવ
➡️સૌ પ્રથમ એવરેસ્ટ સર કરનાર ભારતીય સ્ત્રી કોણ ?
બચેન્દ્રિપાલ
➡️ગુજરાતના પ્રથમ રાજયપાલ કોણ હતા?
શ્રીમતી શારદા મુખર્જી
➡️સૌ પ્રથમ બુકર પ્રાઈઝ એવોર્ડ મેળવનાર ?
અરુંધતી રોય-૧૯૯૭
➡️ગુજરાત રાજયના પ્રથમ મહિલા પ્રધાન કોણ
હતા?
ઈન્દુમતી શેઠ
➡️સૌથી નાની વયે પદ્મશ્રીનો ઈલ્કાબ જીતનાર ભારતીય મહિલા?
સાનિયા મિર્ઝા
➡️ભારતના પ્રથમ મહિલા ફોટોગ્રાફર કોણ છે?
હોમાઈ વ્યારાવાલા
➡️ભારતના પ્રથમ મહિલા રેલવે મંત્રી કોણ છે?
મમતા બેનરજી
➡️પ્રથમ મહિલા રાજયપાલ કોણ બન્યા હતાં?
સરોજિની નાયડુ (UP)
➡️અમદાવાદ માં 'દર્પણ'એકેડમીની સ્થાપના કોણે કરી?
મૃણાલિનિ સારાભાઈ
➡️ ભારતની કઈ મહિલા સૌપ્રથમ ‘મિસ યુનિવર્સ' નો ખિતાબ જીતી હતી?
સુસ્મિતા સેન
➡️ ઈ.સ.૧૯૦૫ માં જીનિવાથી 'વંદે માતરમ્' સાપ્તાહિક શરૂ કર્યું હતું?
મેડમ ભિખાઈજી કામા
➡️ઈલા ભટ્ટ કઈ સંસ્થા સાથે સંકળાયેલા છે?
સેવા સંસ્થા
➡️ભારત રત્ન મેળવનાર મહિલા (૧)એમએસ.સુમ્બલક્ષમી (૨)લતા મંગેશકર (૩) મધર ટેરેસા (૪)ઈન્દિરા ગાંધી (૫)અરૂણા અસફઅલી
➡️રાજયસભામાં નિયુકિત પામનાર પ્રથમ અભિનેત્રી કોણ હતી?
નરગીસ દત્ત
➡️ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ મહિલા પ્રમુખ કોણ હતા?
ડૉ .એનિ બેસન્ટ (આયર્લેન્ડ)
➡️પ્રથમ ભારતીય કોંગ્રેસ અધ્યક્ષ કોણ હતા ?
સરોજિની નાયડુ
➡️પ્રથમ ગુજરાતી સ્નાતક મહિલા કઈ હતી ?
વિદ્યાગૌરી નીલકંઠ
➡️સમગ્ર ભારતના તથા ગુજરાતના પ્રથમ મહિલા કુલપતિ કોણ હતા?
હંસાબહેન મહેતા
➡️સૌપ્રથમ કઈ ભારતીય મહિલા મિસ વર્લ્ડનો તાજ જીત્યો હતો?
રીટા ફારિયા
➡️ગુજરાતમાં સૌપ્રથમ મેગ્નેસ અવોર્ડ મેળવનાર મહિલા કોણ ?
ઈલાબહેન ભટ્ટ
➡️અમદાવાદમાં મંજૂર ચળવળનો પાયો નાંખનાર કોણ હતા?
અનસૂયાબહેન સારાભાઈ
➡️સૌપ્રથમ વખત ભારતમાં મહિલા મુખ્યમંત્રી બનનાર કોણ હતા?
શ્રીમતિ સુચેતા કૃપલાણી (યુપી)
➡️ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ?
આનંદીબેન પટેલ
➡️લીલાવતીનું નામ શેની સાથે સંકળાયેલું
છે?
ગણિતશાસ્ત્ર
➡️દક્ષિણ ધ્રુવ પર પહોંચનાર પ્રથમ મહિલા કોણ હતી?
રીના કૈશલ
➡️ ઓસ્કારથી સન્માનિત પ્રથમ ચારતીય મહિલા કોણ ?
ભાનું અથૈયા
➡️ 'જયાતિસંઘ'ની સંસ્થાના સ્થાપક કોણ હતા?
મૃદુલાબહેન સારાભાઈ
➡️‘ગોલ્ડન ગર્લનું બિરૂદ મેળવનાર ભારતીય મહિલા કોણ ?
પી.ટી.ઉષા
➡️સોનલ માનસિંગઓડિસી નૃત્ય કુમુદિની લાખિયા-કથક નૃત્ય
ઈલાક્ષી ઠાકોર- ભરત નાટયમ
➡️રીટા ફારિયા કયા વર્ષ ભારત માટે 'મિસ વર્લ્ડનો તાજ જીત્યો હતો?
૧૯૬૬
➡️ભારતની પ્રથમ મહિલા અવકાશયાત્રી કોણ છે?
કલ્પના ચાવલા
➡️ગુજરાતની પ્રથમ અવકાશયાત્રી કોણ છે ?
સુનિતા વિલિયમ્સ (ઝુલાસણા,મહેસાણા)
➡️ઈગ્લિશ ચેનલ તરીને પાર કરનાર પ્રથમ ભારતીય મહિલાનું નામ શું છે?
આરતી સહા
➡️ ભારત ની 'આયરન લેડી'તરીકે કઈ મહિલા ઓળખાય છે?
એમ.સી.મેરીકોમ
પ્રથમ ભારતીય મહિલા 🙋♀
1⃣ વડાપ્રધાન - ઇન્દિરા ગાંધી
1⃣ મુખ્યમંત્રી - સુચેતા કૃપલાણી
1⃣ કોંગ્રેસ પ્રમુખ - ડો. એની બેસન્ટ
1⃣ રાષ્ટ્પતિ - પ્રતિભા પાટીલ
1⃣ લોકસભા અધ્યક્ષા - મીરાં કુમાર
1⃣ યુનો ના પ્રમુખ - વિજયાલક્ષ્મી પંડિત
1⃣ એવરેસ્ટ સર કરનાર - બચેન્દ્રી પાલ
1⃣ ભારતરત્ન - ઇન્દિરા ગાંધી
1⃣ જ્ઞાનપીઠ એવોર્ડ - આશાપૂર્ણા દેવી
1⃣ નોબેલ - મધર ટેરેસા
1⃣ દાદા સાહેબ ફાળકે - દેવિકારની
1⃣ મિસ વર્લ્ડ - રીટા ફરિયા
1⃣ મિસ યુનિવર્સ - સુસ્મિતા સેન
1⃣ અંતરિક્ષ મા જનાર - કલ્પના ચાવલા
1⃣ બુકર પ્રાઈઝ - અરૂંધતિ રોય
1⃣ રાજ્યપાલ - સરોજની નાયડુ
1⃣ સર્વોચ્ચ અદાલત માં ન્યાયમૂર્તિ - મીરાં સાહિબ ફાતિમા બીબી
1⃣હાઈકોર્ટમા મુખ્ય ન્યાય મૂર્તિ - લીલા શેઠ
1⃣ ઇંગલિશ ખાડી તરનાર - આરતી ગૃહા
Please do not enter any spam link in the comment box