ગુજરાતમાં આવેલી વિદ્યાપીઠ
• લોકભારતી વિદ્યાપીઠ - સણોસરા (ભાવનગર)
• જે. સી. કુમારપ્પા ગ્રામ વિદ્યાપીઠ: ગઢડા (સ્વા.) (બોટાદ)
• રંગભારતી વિદ્યાપીઠ: ખેડા
• પીઠેશ્વરી કૃષિ ગ્રામ વિદ્યાપીઠઃ પીઠાઈ (ખેડા)
• અમર ભારતી મહિલા ગ્રામ વિદ્યાપીઠઃ મોટી પાવઠી (અમદાવાદ)
• સમાજસેવા મહાવિદ્યાલય: વેડછી (તાપી)
• સરસ્વતી ગ્રામ વિદ્યાપીઠ: સમોડા (પાટણ)
• નૂતન ભારતી ગ્રામ વિદ્યાપીઠઃ મડાણાગઢ (બનાસકાંઠા)
• બનાસગ્રામ વિદ્યાપીઠઃ અમીરગઢ (બનાસકાંઠા)
• લોકનિકેતન ગ્રામ વિદ્યાપીઠઃ રતનપુર (બનાસકાંઠા)
• સઘન મહિલા ગ્રામ વિદ્યાપીઠઃ ચિત્રાસણી (બનાસકાંઠા),
• સાબરગ્રામ વિદ્યાપીઠ: સનોસણ (બનાસકાંઠા)
• મંગળભારતી ગ્રામ વિદ્યાપીઠ બહાદુરપુર (વડોદરા)
• વનસેવા મહાવિદ્યાપીઠઃ બિલાદીપુડી (વલસાડ)
• નૂતન ગ્રામ વિદ્યાપીઠ: વાલિયા (ભરૂચ)
📍BSF : Border Security Force
📍સ્થાપના : 1 ડિસેમ્બર 1965
📍વડુ મથક : ન્યુ દિલ્લી
📍Motto : (Duty Unto Death)
📍CRPF : Central Reserve Police Force
📍સ્થાપના : 27 જુલાઇ 1939 માં અગ્રેજો ના ટાઈમમાં CRP હતું, 28 ડિસેમ્બર 1949 માં CRPF કરાયું..
📍વડુ મથક : ન્યુ દિલ્લી
આજી નદી:-
🔹ઉદ્ભવસ્થાન :- રાજકોટમાં સરધારા ડાઈસ (સરધારા પારોના ડુંગર )થી ઉત્તર તરફ જઈને પશ્ચિમમાં કચ્છના અખાતને મળે છે.
🔹નદી કિનારે શહેર :- રાજકોટ
🔹ડેમ :- આજી ડેમ અને લાલપરી સરોવર
🔹કચ્છના અખાતને મળનારી સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી આજી છે.
🔹ભાવનગર જિલ્લામાં રંઘોળા પાસે રંઘોળી નદી પર બંધાયેલો ડેમ.
- ભાવસાગર બંધ
🔹ભાવનગર રાજપરા ખોડિયાર માતાના મંદિર પાસે આવેલો ધરો
- તાતણીયો ધરો
🔹સૌરાષ્ટ્રનું કાશ્મીર ગણાતું મહુવા
- માલણ નદી કિનારે
🔹સંત બજરંગદાસ બાપાનો આશ્રમ હોય તેવું બગદાણા
- બગડ નદી કિનારે
-----------------------------------
◾️હોકાયંત્રમાં કયા પ્રકારનું ચુંબક વપરાય છે?
✔️ સોયાકાર
◾️ ચુંબકના સમાન ધ્રુવો વચ્ચે શું થાય છે?
✔️ અપાકર્ષણ
◾️ચુંબકના અસમાન ધ્રુવો વચ્ચે શું થાય છે?
✔️ આકર્ષણ
◾️વનસ્પતિ કોના દ્વારા શ્વસન કરે છે?
✔️ પર્ણ
◾️વનસ્પતિનો કયો છોડ સંવેદના અનુભવે છે?
✔️ લજામણી
Please do not enter any spam link in the comment box