🎽⛷🎿 રમતના સ્ટેડિયમ 🎿⛷🎽
♻️ નેતાજી સુભાષ સ્ટેડિયમ - પટિયાલા
♻️ જવાહર નહેરુ સ્ટેડિયમ - દિલ્હી
♻️ યુવાભારતી સ્ટેડિયમ - કોલકાતા
♻️ ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ - દિલ્હી
♻️ ગદાફી સ્ટેડિયમ - લાહોર
♻️ સવાઈ માનસિંહ સ્ટેડિયમ - જયપુર
♻️ મેલબોર્ન સ્ટેડિયમ - ઓસ્ટ્રેલિયા
♻️ લોર્ડ્ઝ સ્ટેડિયમ - લંડન
♻️ ઓવલ સ્ટેડિયમ - લંડન
♻️ ચેપોક સ્ટેડિયમ - ચેન્નાઇ
♻️ શિવાજી સ્ટેડિયમ - નવી દિલ્હી
♻️ બેબોર્ન સ્ટેડિયમ - મુંબઈ
♻️ ઈડનગાર્ડન સ્ટેડિયમ - કલકતા
♻️ વાનખેડે સ્ટેડિયમ - મુંબઈ
♻️ મોટેરા સ્ટેડિયમ - અમદાવાદ
♻️ ખંઢેરી સ્ટેડિયમ - રાજકોટ
Please do not enter any spam link in the comment box