ગુજરાત - ભૌગોલિક ઉપનામ
🍁સૌરાષ્ટ્રની આન,બાન,શાન : રાજકોટ
🍁સત્યાગ્રહની ભૂમિ : બારડોલી
🍁સુવર્ણ પર્ણની ભૂમિ : ચરોતર પ્રદેશ
🍁સાક્ષરભૂમિ : નડિયાદ
🍁ગુજરાતની સંસ્કારનગરી : વડોદરા
🍁 સૌરાષ્ટ્રની સંસ્કારનગરી : ભાવનગર
🍁 પુસ્તકોની નગરી : નવસારી
🍁 મંદિરોની નગરી : પાલિતાણા
✍ વિદ્યાનગરી : વલ્લભવિદ્યાનગર
🍁 ઉદ્યાનનગરી : ગાંધીનગર
🍁ઔદ્યોગિક નગરી : વાપી
🍁 કચ્છનું પેરિસ : મુંદ્રા
🍁સૌરાષ્ટ્રનું પેરિસ : જામનગર
🍁 સૌરાષ્ટ્રનું કાશ્મીર : મહુવા
🍁 પારસીઓનું કાશી : ઉદવાડા
🍁 દક્ષિણનું કાશી : ચાંદોદ
🍁 સાધુઓનું પિયર : ગિરનાર
🍁 સાધુઓનું મોસાળ : સિદ્ધપુર(પાટણ)
🍁 વાડીઓનો જિલ્લો : જૂનાગઢ
🍁 યુકેલિપ્ટસ (નીલગીરી) જિલ્લો :
ભાવનગર
🍁 સોનાની નગરી : દ્વારકા
🍁 સોનાની મૂરત : સુરત
🍁 સુદામાપુરી : પોરબંદર
🍁 સૂર્યપુત્રી : તાપી
🍁મૈકલ કન્યા : નર્મદા
🍁મહેલોનું શહેર : વડોદરા
🍁 લીલી નાઘેર : ચોરવાડ
🍁 ગુજરાતનો હરિયાળો બગીચો :
ચરોતર પ્રદેશ (ખેડા)

Please do not enter any spam link in the comment box