🌷ગુજરાતની ભૂગોળ🌷
⚜ચાંદોલ કઈ નદીના કિનારે છે ?
👉🏻નર્મદા
⚜સુકભાદર નદી ક્યાંથી નીકળે છે ?
👉🏻ચોટીલા પાસેના ડુંગરમાંથી
⚜ધોળીધજા ડેમ ક્યાં જિલ્લામાં છે ?
👉🏻સુરેન્દ્રનગર
⚜ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધારે વસ્તીની ગીચતા છે ?
👉🏻સુરત
⚜ગુજરાતમાં એક લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરો કેટલા છે ?
👉🏻૩૧
⚜જાંબુઘોડા અભ્યારણ્ય ક્યાં જિલ્લામાં છે ?
👉🏻પંચમહાલ
⚜અકીકનો મોટા ભાગનો જથ્થો ગુજરાતના કયા જિલ્લામાંથી પ્રાપ્ત થાય છે ?
👉🏻નર્મદા જિલ્લો
⚜બનાસકાંઠા જિલ્લાના ક્યાં તાલુકામાંથી તાંબું,સીસું,જસત મળી આવે છે ?
👉🏻દાંતા તાલુકો
⚜આણંદ જિલ્લાના લુણેજ ગામમાંથી ખનીજ તેલ અને કુદરતી વાયુ ક્યાં વર્ષ મળી આવેલ ?
👉🏻ઈ.સ. ૧૯૫૮
⚜ધોલેરા બંદર ક્યાં જિલ્લામાં આવેલું છે ?
👉🏻અમદાવાદ
⚜શર્મિષ્ઠા તળાવ ક્યાં શહેરમાં આવેલું છે ?
👉🏻વડનગરમાં
⚜દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીનું વડું મથક ક્યાં આવેલું છે ?
👉🏻રાયસણ (ગાંધીનગર)
⚜ખોડિયાર બંધ કઈ નદી પર આવેલ છે ?
👉🏻શેત્રુંજી નદી પર
⚜ગુજરાતની પ્રથમ રિફાઇનરી કઈ છે ?
👉🏻કોયલી
⚜ગુજરાતની કઈ નદી સૂર્યપુત્રી તરીકે ઓળખાય છે ?
👉🏻તાપી નદી
Please do not enter any spam link in the comment box