🙇ગૌણસેવા પંસદગી મંડળ દ્વારા લેવાયલ પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નો અને જવાબ🙇
🙇છંદના ઉદાહરણ ભાગ ૧ 🙇
💥(૧) સ્વાર્થને પોષવા તારે,અંતરે વાસના નથી. — અનુષ્ટુપ
💥(૨) નીલી વસંત વન ફૂલ ભર્યા મહેકે – વસંતતિલકા
(૩) ભમો ભરતખંડમાં,સકળ ભોમ ખુંદી વળો – પૃથ્વી
💥(૪) અસત્યો માહીથી પ્રભુ ! પરમ સત્યે તું લઇ જા.— શિખરિણી
💥(૫) રે પંખીડાં સુખથી ચણજો,ગીત વા કાંઇ ગાજો.— મંદાક્રાંતા
💥(૬) હીરાની કણિકા સમાન ઝળકે તારા ઝગારે ગ્રહો.— શાર્દૂલવિક્રિડિત
💥(૭) ધીમે ધીમે છટાથી કુસુમ રજ લઈ દોલતો વાયુ વાય.—સ્ત્રગ્ધરા
💥(૮) પ્રાચી દિશામાં નભરક્ત દીસે — ઇન્દ્રવજા
💥(૯) સુલોચનાને શિર અંધ સ્વામી — ઉપેન્દ્રવજા
💥(૧૦) કેડેથી નમેલી ડોશી,દેખીને જુવાન નર
કહે,શું શોધો છો કશી ચીજ અછતી રહી ? – મનહર
(૧૧) સ્નેહગર્વ નથી જેને સ્નેહશોક ન એ ધરે,
તૂટ્યા આભને ઝીલી લેવાની શક્તિ એ ઉરે – અનુષ્ટુપ
💥(૧૨) છાયા તો વડલા જેવી,ભાવ તો નદન રામ ,
દેવોના ધામના જેવું હૈયું જાણે હિમાલય — અનુષ્ટુપ
💥(૧૩) કેવી રીતે જીવનમાં થઇ જાઉં સ્થિર ? — વસંતતિલકા
💥(૧૪) કેવાં તરંગિત સુચંચળ સ્વચ્છ નીર — વસંતતિલકા
💥(૧૫) ઘણુંક ઘણું ભાંગવું ઘણ ઉઠાવ મારી ભુજા ! – પૃથ્વી
💥(૧૬) અખૂટ રસ પૌરુષે સભર આત્મા હું તો ચહું – પૃથ્વી
💥(૧૭) અરે મારી ભોળી શિશુક કવિતાને હજી નથી
મળ્યું એનું સાચ્ચું ધ્રુવપદ,ભમે આજ અટુલી – શિખરિણી
💥(૧૮) ખરે પુષ્પો જયારે મધુર ફળ ત્યારે તરુ ઘરે – મંદાક્રાન્તા
(૧૯) જનની જણ તો ભક્તજન,કાં દાતા કાં શૂર — દોહરો
💥(૨૦) શોકાવેશે હ્રદય ભરતી, કંપતી ભીતિઓથી – મંદાક્રાન્તા
🔻 GujaratiVyakaran
Please do not enter any spam link in the comment box