સરકારી નોકરી માટે imp
(G.K)
1. હેવી વોટરનું બીજું નામ શું છે?
- ડયુટેરીયમ
2. પ્રકાશવર્ષ શું માપવાનો અંતર છે?
- અંતર
3. એકસ-રેની શોધ કોણે કરી હતી?
- રોન્ટેઝન
4. સુકો બરફ કોને કહે છે?
- ઘન કાર્બોડાયોકસાઈડ
5. ભૌતિક શાસ્ત્રના પિતા તરીકે કોણ જાણીતું છે?
- આર્કીમિડીઝ
6. એઈડસ રોગ માટે કયો ટેસ્ટ કરવો પડે છે?
- એલીસા
7. લીફટની શોધ કોણે કરી છે?
- એલિસા ઓટીસ
1. 'અમૃતા ભારતીય કલાનું અમૂલ્ય ધન છે' એમ અમૃતા શેરગિલ વિશે કોને કહ્યું હતું?
- જવાહરલાલ નહેરુએ
2. ગુજરાતમાં ભરત નાટ્યમનો પ્રારંભનો યશ કોના ફાળે જાય છે.?
- અંજલિ મેઢ
3. દિવાળીબેન આકાશવાણીમાં રેકોર્ડ થયેલું પહેલું ગીત કયું હતું?
- 'ફૂલ ઉતર્યા ફુલવાડીએ રે લોલ'
4. મૃણાલિની સારાભાઈનું મૂળ વતન કયું છે?
- કેરળ
5. મૃણાલિની સારાભાઈએ અમદાવાદમાં 'દર્પણ' નામની નૃત્ય સંસ્થા ક્યારે સ્થાપી?
- 1945માં
🔹આદિ શંકરાચાર્યના ગુરુ - ગોવિંદ યોગી
🔹મીરાંબાઈના ગુરુ - રોહિદાસ
🔹કબીરદાસના ગુરુ - રામદાસ
🔹સંત કબીર ના ગુરુ - રામાનંદ
🔹ચન્દ્રગુપ્ત મૌર્ય ના ગુરુ - ચાણક્ય
🔹સુભાષચંદ્ર બોઝ કોને પોતાના ગુરુ માનતા - ચિંતરંજન દાસ
▪યુદ્ધનો દેવતા કયા ગ્રહને કહેવામાં આવે છે❓
✔મંગળ
▪સમુદ્રનો ગ્રહ કોને કહેવામાં આવે છે❓
✔નેપ્ચુન
▪મૃત્યુનો ગ્રહ કોને માણવામાં આવે છે❓
✔પ્લુટો (યમ)
▪પૃથ્વીના ગોળા પર આડી દોરેલી રેખાઓને શુ કહેવામાં આવે છે❓
✔અક્ષાન્સ (કુલ 181 અક્ષાન્સ )
▪પૃથ્વીના ગોળા પર ઊભી દોરેલી કાલ્પનિક રેખાઓને શું કહેવાય છે❓
✔રેખાંશ (કુલ રેખાંશ 360)
◾️સરસ્વતી નદી
> ઉદ્ગગમ સ્થળ : સરસ્વતી નદી બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના ચોરીના ડુંગરમાંથી નીકળે છે.
> અંત : કચ્છના નાનું રણમાં સમાઇ જાય છે.
> બનાસકાંઠા જિલ્લામાં સરસ્વતી નદી પર મુકતેશ્વર પાસે બંધ બાંધવામાં આવ્યો છે.
> વિશેષતા : સરસ્વતી ગુજરાતની સૌથી પ્રાચીન નદી છે.
◾️બનાસ નદી
> પ્રાચીન નામ : પર્ણાશા
> ઉદ્ગગમ સ્થળ : બનાસ નદી અરવલ્લી પર્વતમાળાના રાજસ્થાનના સિરોહી જિલ્લાના સિરણવાના પહાડમાંથી નીકળે છે.
> અંત : કચ્છના નાનું રણમાં સમાઈ જાય છે.
> કિનારે આવેલ શહેર : કાંકરેજ, દાંતીવાડા, સાંતલપુર
> શાખા નદી : સિપ્રી અને બાલારામ
> બંધ : દાંતીવાડા, સીપુ, બાલારામ (બનાસકાંઠા)
> બનાસ ઉત્તર ગુજરાતની સૌથી લાંબી નદી છે
1. ગુજરાતના સૌપ્રથમ પુરાતત્વવિદ્ રોબર્ટ એસ. ફ્રુટ દ્રારા સંશોધન કાર્ય
- લાંઘણજ
2. ગુજરાતનું સૌથી મોટું ગંજ બજાર
- ઊંઝા (મહેસાણા)
3. બહુચરાજી નજીકનો વિસ્તાર
- ચુંવાડ પ્રદેશ
4. પ્રથમ તાના-રીરી એવોર્ડ મેળવનાર
- લતા મંગેશકર
5. ગુજરાતમાં કૂવા દ્રારા સૌથી વધુ સિંચાઈ
- મહેસાણા જિલ્લો
Please do not enter any spam link in the comment box