G.K
📚ભારતમાં સૌપ્રથમ મ્યુચ્યુઅલ ફંડ શરૂ કરનાર -યુ.ટી.આઇ
📚બિટકોઇનની હિમાયત કોણે કરી -સાતોષી નાકામોટો
🚂ગુજરાતનું રેલવે સુરક્ષાદળનુ તાલીમ કેન્દ્ર - વલસાડ
📚શબરીધામ મંદિર -ડાંગ જિલ્લામાં
📚સાતપેગોડાનું શહેર-મહાબલીપુરમ
📚વિશાખા નો તહેવાર-આંધ્રપ્રદેશ રાજ્યમાં
📚1905 બંગાળના ભાગલા સમયે ભારતના ગવર્નર જનરલ-લોર્ડ કર્ઝન
વાવના ચાર પ્રકાર👇👌👌
૧. નંદા :- એક મુખ અને ત્રણ મજલા (કૂટ)
૨. ભદ્રા :- બે મુખ અને છ મજલા (કૂટ)
૩. જયા :- ત્રણ મુખ અને નવ મજલા (કૂટ)
૪. વિજયા :- ચાર મુખ અને બાર મજલા (કૂટ
🛑 કન્ફ્યુઝન પોઇન્ટ 🛑
👉કેન્દ્ર માં મંત્રી પરિષદ ના મંત્રી - વડાપ્રધાન
👉વ્યક્તિગત જવાબદાર - રાષ્ટ્રપતિ ને
👉સામૂહિક જવાબદાર - લોકસભા ને
👉રાજ્ય માં મંત્રી પરિષદ ના મંત્રી - મુખ્યમંત્રી
👉વ્યક્તિગત જવાબદાર - રાજ્યપાલ ને
👉સામૂહિક જવાબદાર - વિધાનસભાને.
એવા પ્રધાનમંત્રી કે જેમને ભારતરત્ન મળ્યો હોય
👌ટ્રીક :- જબ મોરા રાજીવ અટલ લાઈ
● જબ - જવાહરલાલનહેરુ(1955)
● મોરા - મોરારજી દેસાઈ(1991)
● રાજીવ - રાજીવ ગાંધી(1991)
● અટલ - અટલ બિહારી વાજપેયી(2014)
● લા - લાલબહાદુર શાસ્ત્રી(1966)
● ઇ - ઇન્દિરા ગાંધી(1971)
Please do not enter any spam link in the comment box