ક્યા જિલ્લામાં થી જિલ્લા નવા બનેલા
સુરજ આવતા મોર ટહુકયો
સુરેન્દ્રનગર + રાજકોટ = મોરબી
જોમ (પાણીનો ગ્લાસ) માંથી દેવ પ્રગટ્યા
જામનગર દેવભૂમિ દ્વારકા
આપણો ભવ નરમ થઇ ગયો
ભરૂચ + વડોદરા = નર્મદા
બોટાદ માં રજાઇ નો અભાવ હતો
બોટાદ. =. અમદાવાદ + ભાવનગર
આખા નો અડધો
આણંદ. -. ખેડા
અંજુ. ગિર (પડી) ગયો
જુનાગઢ = ગિર સોમનાથ
Please do not enter any spam link in the comment box