🍂વિશ્ર્વ : ભૌગોલિક ઉપનામ 🍂
🍁 ડેન્માર્ક : દૂધ અને ડેરીનો દેશ
🍁 ઝાંઝીબાર : લવિંગનો ટાપુ
🍁ઑસ્ટ્રેલિયા : સોનેરી ઊનની ભૂમિ/
કાંગારુનો પ્રદેશ/
ટાપુખંડ
🍁 ઍન્ટાર્કટિકા : નિર્જન ખંડ/વિશ્ર્વની
પ્રયોગશાળા
🍁 આફ્રિકા : અંધારિયો ખંડ
🍁 આયર્લેન્ડ : નીલમ ટાપુ
🍁 ઓકાસા : પૂર્વનું માન્ચેસ્ટર
🍁 પામીર : દુનિયાનું છાપરું
🍁 મ્યાનમાર : પેગોડાનો દેશ
🍁 જાપાન : ઊગતા સૂર્યનો દેશ
🍁 અમેરિકા : આથમતા સૂર્યનો દેશ
🍁 સિડની : દક્ષિણ ગોળાર્ધની રાણી
🍁 ન્યૂયોર્ક : ગગનચુંબી ઇમારતોનું
શહેર
🍁 ફિનલૅન્ડ : હજારો સરોવરની ભૂમિ
🍁કેન્યા : જગતની શિકારી ભૂમિ
🍁 નોર્વે : મધ્ય રાત્રિના સૂર્યની ભૂમિ
🍁સ્ટૉકહોમ : ઉતરનું વેનિસ
🍁 પેલેસ્ટાઈન : પવિત્ર ભૂમિ
🍁 જેરુસલેમ : પવિત્ર શહેર
🍁 રોમ : સાત ટેકરીઓનું શહેર
🍁 લ્હાસા : નિષિદ્ધ શહેર
🍁 ડેટ્રોઇટ : મોટરોનું શહેર
🍁 શ્રીલંકા : હિન્દ મહાસાગરનું મોતી
🍁 જિબ્રાલ્ટર : ભૂમધ્ય સમુદ્રની ચાવી
🍁 કોલંબો : પૂર્વની ટપાલપેટી
🍁 ઇજિપ્ત : નાઇલની ભેટ
🍁ઇસ્તંબુલ : યુરોપનું પ્રવેશદ્વાર
🍁બાંગ્લાદેશ : નદીઓનો દેશ
🍁 નેપાળ : મંદિરોનો દેશ
🍁 થાઇલેન્ડ : સફેદ હાથીનો દેશ
🍁 ક્યૂબા : ખાંડનો કટોરો
Please do not enter any spam link in the comment box