🍀🍀વનસ્પતિનું પ્રજનન અંગ કયું છે ?
✍🌺 પુષ્પ
🍀🍀પુષ્પ જેના ઉપર ગોઠવાયેલું હોય છે, તે રચનાને શું કહે છે ?
✍🌺 પુષ્પાસન
🍀🍀પુષ્પના બહારના ભાગમાં આવેલી પર્ણ જેવી રચનાને શું કહે છે ?
✍🌺 વજ્રપત્ર
🍀🍀પુષ્પના બધા ભાગો કોની સાથે જોડાયેલા છે ?
✍🌺 પુષ્પાસન
🍀🍀પુષ્પનું કળી અવસ્થામાં રક્ષણ કોણ કરે છે ?
✍🌺વજ્રચક્ર
Please do not enter any spam link in the comment box