*💵વિવિધ દેશોનું ચલણી નાણું યાદ રાખવાની ✂SHORT TRICK✂💴*
➖➖➖➖➖➖➖➖➖➖
▪'પાઉન્ડ' ચલણી નાણું ધરાવતા દેશો
*LESE (લેસે)*
➖ L - લેબેનોન
➖ E - ઈંગ્લેન્ડ
➖ S - સિરિયા
➖ E - ઈજિપ્ત
➖➖➖➖➖➖➖➖➖➖
▪'ડોલર' ચલણી નાણું ધરાવતા દેશો
*ઓકે તાઉ(u) ન્યુ ફ્રીઝ હે*
➖ઓ - ઓસ્ટ્રેલિયા
➖કે - કેનેડા
➖તા - તાઇવાન
➖ઉ(u) - USA
➖ન્યૂ - ન્યુઝીલેન્ડ
➖ફ્રી - ફીજી
➖ઝ - ઝિમ્બાબ્વે
➖હે - હોંગકોંગ
➖➖➖➖➖➖➖➖➖➖
▪'રૂપિયો' ચલણી નાણું ધરાવતા દેશો
*PM શ્રી Nરેન્દ્ર Bhaઈ*
➖P - પાકિસ્તાન
➖M - મોરેશિયસ
➖શ્રી - શ્રીલંકા
➖N - નેપાળ
➖Bha - ભારત
➖ઇન્ડોનેશિયાનું ચલણી નાણું રૂપિયાહ છે.
➖➖➖➖➖➖➖➖➖➖
▪'રિયાલ' ચલણી નાણું ધરાવતા દેશો
*BIS*
➖B - બ્રાઝીલ
➖I - ઈરાન
➖ S - સાઉદી અરેબિયા
➖➖➖➖➖➖➖➖➖➖
▪'પેસો' ચલણી નાણું ધરાવતા દેશો
*KFC*
➖K - ક્યૂબા
➖F - ફિલિપાઈન્સ
➖ C - ચિલી
➖➖➖➖➖➖➖➖➖➖
▪'દિનાર' ચલણી નાણું ધરાવતા દેશો
*K JULI (ok જુલી)*
➖ K - કુવૈત
➖ J - જોર્ડન
➖ U - યુગોસ્લાવિયા
➖ L - લિબિયા
➖ I - ઈરાક
➖➖➖➖➖➖➖➖➖➖
▪ગ્રીસ અને સાઈપ્રસ દેશનું ચલણી નાણું 'યુરો' છે.
▪ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયાનું ચલણી નાણું 'વોન' છે.
➖➖➖➖➖➖➖➖➖➖
▪નોર્વે દેશનું ચલણી નાણું - ક્રોન
▪સ્વીડન દેશનું ચલણી નાણું - ક્રોના
➖➖➖➖➖➖➖➖➖➖
*દેશ અને ચલણી નાણું*
▪અફઘાનિસ્તાન ➖અફઘાણી
▪ઇઝરાયેલ ➖શેકેલ
▪ઇથિયોપિયા ➖ બીર
▪દક્ષિણ આફ્રિકા➖રેન્ડ
▪નાઇજિરિયા ➖ નાઈરા
▪પોલેન્ડ ➖ઝલોટી
▪બલગેરિયા ➖ લેવ
▪બાંગ્લાદેશ➖ટકા
▪મ્યાનમાર➖ક્યાત
▪કંબોડીયા ➖રિએલ
▪ઘાના➖સેદી
▪ચીન ➖યુઆન
▪જાપાન➖યેન
▪તુર્કી ➖લીરા
▪થાઈલેન્ડ➖બેહટ
▪ભૂટાન➖ગુલ્ટ્રમ
▪મલેશિયા➖રિંગિટ
▪વિયેતનામ➖ડોંગ
▪સંયુક્ત આરબ અમિરાત➖દિરહામ
▪યુગાન્ડા➖શિલિંગ
▪રશિયા➖રૂબલ
▪રોમેનિયા➖લેઉ
▪હંગેરી➖ફોરિંટ
➖➖➖➖➖➖➖➖➖➖

Please do not enter any spam link in the comment box