🌴most imp taluka🌴
1(.કચ્છ જીલો)મુખ્ય મથક .ભુજ
👉🌿માંડવી🌿.એશિયા નું સૌ પ્રથમ વિન્ડફાર્મ
👉સમગ્ર ભારત નો એક માત્ર પ્રાઈવેટ બીચ
👉ટી.બી.ના રોગી માટે ટી.બી.સેનેટોરિયામ
🌿અંજાર🌿👉જેસલ તોરલ ની સમાધિ
🌴2🌴બનાસકાંઠા. મથક. પાલનપુર🌴
🌿ધાનેરા🌿
👉જેસોર રીંછ અભ્યારણ
🌴3🌴પાટણ
🌿સિદ્ધપુર🌿
👉બિંદુ સરોવર આવેલ છે.
👉રુદ્રમહાલય આવેલ છે
👉ઇન્ટરનેટ ઉપયોગ થઈ અંતિમસંસ્કાર ઓનલાઇન દર્શન કરાવતું ગુજરાત નું એક માત્ર સ્મશાન ગૃહ
🌿શંખેશ્વર🌿
👉પ્રાચીન નામ શંખપુર
🌴3🌴મહેસાણા
🌿વિસનગર🌿
👉પ્રાચીન નામ વિસલનગર
👉તાંબા-પિત્તળ માટે જાણીતું
🌿ઊંઝા🌿
👉ગુજરાત નું મસાલા શહેર
👉જીરું,વરિયાળી,ઈસબગુલ નું વિશ્વ નું સૌથી મોટું બજાર
🌿વડનગર🌿
👉પ્રાચીન નામ આનંદપુર,ચમત્કારપુર
👉શર્મિષ્ઠા તળાવ, શામળશાની ચોરી આવેલ છે.
👉6 દરવાજા આવેલ છે
🌴4🌴ગાંધીનગર
👉ગાંધીનગર 'Green city'ઉદ્યાન નગરી કહેવાય છે
🌿કલોલ🌿
👉ખનીજ તેલ મળી આવેલ છે
👉iffco નું રાસાયણિક ખાતર બનવાનું કારખાનું આવેલ છે
🌴5🌴સાબરકાંઠા મુખ્ય મથક હિંમતનગર
🌿હિંમતનગર🌿
👉જૂનું નામ અહમદનગર
👉રાજવી કુંવર હિમતસિંહ ના નામ પર થી હિંમતનગર પડ્યું
ઇ.સ 1522 માં બંધાયેલ "કાઝીવાવ"આવેલ છે.
🌿ઈડર🌿
👉ઇડર માં ઇડરીયો ગઢ આવેલ છે.
👉રાવ રણમલ ની ચોકી આવેલ છે.
🌿પ્રાતીજ🌿કર્કવૃત પસાર થાય છે
🌿પોસીના(ગુણભાખરી)🌿
👉ચિત્ર -વિચિત્ર નો મેળો ભરાય છે.
🌴7🌴અરવલ્લી મુખ્ય મથક મોડાસા
🌿મોડાસા🌿
👉પ્રાચીનકાળ માં "મોહડકવાસક"નગર જાણીતું હતું
🌴8🌴છોટા ઉદેપુર
🌿સંખેડા🌿
👉ખરદી કામ માટે જાણીતું છે.
🌿કવાંટ🌿
👉આદીવાસી નો મેળો ભરાય છે.
🌴9🌴મહિસાગર મુખ્ય મથક લુણાવાડા
🌿બાલ સિનોર🌿
👉બાબરી વંશ જોનું રજવાડું જ્યાં નવાબ નો મહેલ "ગાર્ડન પેલેસ"છે
🌿લુનાવડા🌿
👉પ્રાચીન નામ લુનેશ્વર
👉પાંડવો વનવાસ દરમ્યાન રહ્યા હતા
🌴10🌴પંચમહાલ મુખ્ય મથક ગોધરા
🌿ગોધરા🌿
🌿હાલોલ🌿
👉લકી સ્ટુડિયો આવેલ છે
🌿જાબુઘોડા🌿
👉રીછ અભ્યારણ આવેલ
🌿હાલોલ🌿
હાલોલ ખાતે ટર્બોઇન બનવાનું કારખનું આવેલ છે
Please do not enter any spam link in the comment box