🎭 હાથીને ગણપતિનું સ્વરૂપ ગણીને કાયસ્થ બ્રાહ્મણો કયા દિવસે માટીના હાથીની પૂજા કરે છે?
૧ આખાત્રીજ✅
૨ બળેવ
૩ ઢોકળા તેરસ
૪ ગણેશચોથ
🎭 તાજેતરમાં મિશન સત્યનિષ્ઠા કોના દ્વારા શરૂ કરવામાં આવેલ છે?
૧ SBI
૨ ભારતીય રેલવે✅
૩ નિતીપંચ
૪ એકપણ નહીં
🎭 પોરબંદર નો સુદામાપુરી તરીકે ઉલ્લેખ કયા પુરાણમાં થયેલો છે?
૧ સ્કંધપુરણ✅
૨ બ્રહ્મપુરણ
૩ વિષ્ણુપુરણ
૪ ગરુડપુરણ
🎭 નીરી ક્યાં આવેલું છે?
૧ નાગપુર
૨ મુંબઈ
૩ ચેન્નાઈ✅
૪ બેંગલુરુ
🎭 જંતર મંતર વેધ શાળા નીચેનાથી કયા સ્થળે સ્થાપવા આવેલ નથી?
૧ ઉજ્જૈન
૨ આગ્રા✅
૩ દિલ્લી
૪ વારાણસી
🎭 તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યાં દેશમાં જઈ તે દેશને ૨૦૦ ગાયોની ભેટ આવી
૧ યુગાન્ડા
૨ રવાંડા✅
૩ દક્ષિણ આફ્રિકા
૪ સ્પેન
🎭 શ્રીકૃષ્ણની રાણી જામ્બુવતીનું ભોંયરૂ ક્યાં આવેલું છે?
૧ દ્વારકા
૨ પોરબંદર✅
૩ મથુરા
૪ વારાણસી
💁🏻♂ *રાણાવાવ પોરબંદર દર ભીમ અગિયારસે અહીં મેળો ભરાય છે અહીં શ્રી કૃષ્ણએ રાણી જામ્બુવતી જોડે લગ્ન કર્યાની માન્યતા છે*
🎭 ગાંધીસાગર બંધ નિર્માણ કઈ નદી ઉપર કરવામાં આવેલ છે?
૧ ચંબલ✅
૨ ચીનાબ
૩ સોન
૪ ગંગા
🎭 ગુજરાતના કયા જિલ્લામાં ખંભાળાનો મહેલ આવેલો છે?
૧ સાબરકાંઠા
૨ અરવલ્લી
૩ પોરબંદર✅
૪ બનાસકાંઠા
💁🏻♂ *પોરબંદર બરડા ડુંગર પાસે આવેલો છે*
🎭 ભારતમાં સૌથી વધારે કાજુનું ઉત્પાદન કયા રાજયમાં થાય છે?
૧ તમિલનાડુ
૨ કરેળ✅
૩ કર્ણાટક
૪ મહારાષ્ટ્ર
🎭 નીચેનામાંથી કયા રાજવીએ ભારતના પ્રસિદ્ધ રેશમમાર્ગની શરૂઆત કરી હતી?
૧ અશોક
૨ વિક્રમાદિત્ય
૩ કનિષ્ક✅
૪ ચંદ્રગુપ્ત મોર્ય
🎭 તાજેતરમાં ક્યાં રાજ્યે સંપૂર્ણપણે મહિલાઓ દ્વારા સંચાલિત ભારતની સાર્વજનિક ક્ષેત્રમાં દેશની પ્રથમ હોટેલ શરૂ કરેલ છે?
૧ ગુજરાત
૨ મધ્યપ્રદેશ
૩ કેરલ✅
૪ પંજાબ
🎭 વિઝાત ભગતે કૃષ્ણનું દ્વારકા જેવું જ મંદિર કયા બનાવ્યું છે?
૧ વિસાવાડા✅
૨ ડાકોર
૩ ભદ્રેશ્વર
૪ પોળો
💁🏻♂ *પોરબંદરમા આવેલું છે*
🎭 તાજેતરમાં કયા રાજ્યની વિધાનસભાએ રાજ્યનું નામ બદલીને બાંગ્લા કરવા સર્વસંમતિ થી સદનમા પ્રસ્તાવ પસાર કર્યો છે?
૧ તેલંગણા
૨ આંધ્રપ્રદેશ
૩ મધ્યપ્રદેશ
૪ પશ્ચિમ બંગાળ✅
🎭 દક્ષિણની દ્વારિકા ગણાતું પ્રસિદ્ધ શ્રી કૃષ્ણ મંદિર ક્યાં આવેલું છે?
૧ ગુરુવાયર✅
૨ મદુરાઈ
૩ શ્રવણબેલગોડા
૪ શ્રીશૈલમ
🎭 ખંભાળા અને ફોદાળા તળાવ ગુજરાતમા કયા આવેલા છે?
૧ અરવલ્લી
૨ દેવભૂમિ દ્વારકા
૩ સાબરકાંઠા
૪ પોરબંદર ✅
🎭 પ્રસિદ્ધ વિરૂપાક્ષ મંદિર કયા આવેલું છે?
૧ ભટ્ટાચલમ
૨ ચિદમ્બરમ
૩ હમપી✅
૪ શ્રીકાલહસ્તી
🎭 તાજેતરમાં વોડાફોન અને બીજી કઈ કંપનીના મર્જરને સરકારે મુંજરી આપી દીધી છે?
૧ યુનિવર્સલ
૨ એરટેલ
૩ આઈડિયા✅
૪ રિલાયન્સ
Please do not enter any spam link in the comment box